ભારે વરસાદને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પુણેની મુલાકાત રદ્દ

પુણે: ગઈ કાલે શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો (Heavy Rain in Pune) હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતાં. શહેરમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ની પુણેની મુલાકાત રદ કરવામાં આવી છે. બુધવારે, પુણેમાં 131 મીમી વરસાદ નોંધાયો હતો, માત્ર ત્રણ કલાકમાં મોટા ભાગનો વરસાદ ખાબક્યો હતો. ગઈ કાલે વરસેલો વરસાદ છેલ્લા 86 વર્ષમાં … Continue reading ભારે વરસાદને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પુણેની મુલાકાત રદ્દ