પીએમ મોદીના વિકાસકાર્યો હિમાલય જેવા અને કોંગ્રેસના કાર્યો ટેકરી જેવાઃ એકનાથ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ છત્રપતિ સંભાજીનગર ખાતે મહાયુતિના ઉમેદવાર માટે પ્રચાર કરતા વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા, જ્યારે ઉદ્ધવ ઠાકરે ઉપર ટીકાસ્ત્રો છોડી તેમને રંગ બદલનારા કાચિંડા સમાન ગણાવ્યા હતા.શિવસેનાના ઉમેદવાર સાંદિપન ભુમરે માટે પ્રચાર કરતા વખતે શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોની હિમાલયની ઊંચાઇ સમાન … Continue reading પીએમ મોદીના વિકાસકાર્યો હિમાલય જેવા અને કોંગ્રેસના કાર્યો ટેકરી જેવાઃ એકનાથ શિંદે