વિડીયો કોન્ફરન્સિંગથી વડાપ્રધાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને આપી 11,200 કરોડની યોજનાઓ…

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બે દિવસ અગાઉ ખરાબ હવામાનને કારણે પુણેમાં યોજાયેલો તેમનો કાર્યક્રમ રદ કરવાની ઘટનાને યાદ કરી હતી અને આજના વર્ચ્યુઅલ ઇવેન્ટનો શ્રેય ટેકનોલોજીને આપતાં કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની પ્રેરણાની આ ભૂમિ મહારાષ્ટ્રના વિકાસનો નવો અધ્યાય જોઈ રહી છે. PM મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, આજે જિલ્લા અદાલતનાં પુણે મેટ્રો સેક્શનનાં ઉદઘાટન અને … Continue reading વિડીયો કોન્ફરન્સિંગથી વડાપ્રધાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને આપી 11,200 કરોડની યોજનાઓ…