PM Modi Maharashtra Visit: આગામી બે દિવસ મુંબઈના અમુક વિસ્તારોમાં ભૂલથી પણ ના કરતાં આ હરકત નહીંતર…

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) લોકસભાની ચૂંટણી માટે પાર્ટીનો પ્રચાર કરવા બે દિવસ માટે મહારાષ્ટ્ર અને મુંબઈની મુલાકાતે આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા નાગરિકો માટે ખાસ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આ એડવાઈઝરી અનુસાર જ્યાં જ્યાં પીએમ નરેન્દ્ર મોદી જવાના છે કે એમની સભા યોજાવવાની છે ત્યાં ત્યાં ડ્રોન, બલૂન, પતંગ … Continue reading PM Modi Maharashtra Visit: આગામી બે દિવસ મુંબઈના અમુક વિસ્તારોમાં ભૂલથી પણ ના કરતાં આ હરકત નહીંતર…