રાષ્ટ્રીયકૃત બેન્કમાં નોકરીને બહાને 27 લોકો સાથે રૂ. 2.24 કરોડની ઠગાઇ

થાણે: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી અપાવવાને બહાને 37 લોકો સાથે રૂ. 2.24 કરોડની છેતરપિંડી આચરવામાં આવતાં નવી મુંબઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ઐરોલીના રહેવાસી સદાનંદ ભોસલે (41)એ લોકોને આરબીઆઇમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું. ભોસલેએ સપ્ટેમ્બર, 2020થી સપ્ટેમ્બર, 2021 દરમિયાન તેમની પાસેથી રૂ. 2.24 કરોડ લીધા હતા.જોકે રૂપિયા આપવા છતાં લોકોને ન … Continue reading રાષ્ટ્રીયકૃત બેન્કમાં નોકરીને બહાને 27 લોકો સાથે રૂ. 2.24 કરોડની ઠગાઇ