ફ્લાઈટમાં લૉડ કરવા પહેલાં જ કેમિકલ ભરેલી બૅગમાં આગ લાગતાં પ્રવાસીઓના જીવ બચ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફ્લાઈટમાં લૉડ કરવા પહેલાં જ કેમિકલ ભરેલી બૅગમાં આગ લાગતાં મોટી ઘાત ટળી હતી. ઉડ્ડયન પછી ફ્લાઈટમાં આવી ઘટના બની હોત તો પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાઈ જાત. આટલી જોખમી રીતે જ્વલનશીલ કેમિકલને ફ્લાઈટમાં લઈ જનારા પ્રવાસી સહિત પાંચ જણની પોલીસે ધરપકડ કરી હતી.સહાર પોલીસે ધરપકડ … Continue reading ફ્લાઈટમાં લૉડ કરવા પહેલાં જ કેમિકલ ભરેલી બૅગમાં આગ લાગતાં પ્રવાસીઓના જીવ બચ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed