મધ્ય રેલવેમાં ટ્રેનોના ધાંધિયાથી મુસાફરો પરેશાન, દરરોજ ‘દસ કલાક’ મોડી પડી રહી છે ટ્રેનો

છેલ્લાં પાંચેક દિવસથી મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોનું સમય પત્રક ખોરવાઇ ગયું છે. દાદર અને CSMT વચ્ચેની દૈનિક ટ્રેનો મુસાફરી કરવામાં 40-45 મિનિટનો સમય લઈ રહી છે. એક તો ગરમીનો કેર અને ઉપરથી ટ્રેનોના ધાંધિયા- આ બધાને કારણે ઉતારુઓ એટલા બધા પરેશાન થઇ ગયા છે કે તેઓ દાદરથી સીએસએમટી આવવાને બદલે પશ્ચિમ રેલવે દ્વારા ચર્ચગેટ પહોંચવાનું … Continue reading મધ્ય રેલવેમાં ટ્રેનોના ધાંધિયાથી મુસાફરો પરેશાન, દરરોજ ‘દસ કલાક’ મોડી પડી રહી છે ટ્રેનો