માર્ચમાં મુંબઈ એરપોર્ટનો પેસેન્જર ટ્રાફિક પચાસ મિલિયનને પાર

મુંબઈ: દુનિયાના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મુંબઈના એરપોર્ટની સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે ગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે માર્ચ મહિના દરમિયાન મુંબઈ એરપોર્ટના પેસેન્જર ટ્રાફિક પચાસ મિલિયનને પાર કર્યો હોવાનું એરપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે 16 ટકા વધીને નાણાકીય વર્ષ 2024માં 52.8 મિલિયન પહોંચ્યો હતો. માર્ચ 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય … Continue reading માર્ચમાં મુંબઈ એરપોર્ટનો પેસેન્જર ટ્રાફિક પચાસ મિલિયનને પાર