મુંબઈના એન્ટોપ હિલમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, 2 મહિલાઓના મોત

મુંબઇઃ મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં શુક્રવારે ત્રણ માળના મકાનની દીવાલ ધરાશાયી થતાં બે મહિલાઓના મોત થયા હતા, એમ પાલિકાના અધિકારીએ મા હિતી આપી હતી. અકસ્માત બાદ દિવાલનો એક ભાગ આંશિક રીતે ધરાશાયી થયો હતો અને કેટલોક ભાગ જોખમી રીતે લટકતો હતો. અકસ્માત બાદ શોભાદેવી મૌર્ય (45) અને ઝાકીરુનિસા શેખ (50) નામની બે મહિલાઓને સાયન હોસ્પિટલમાં … Continue reading મુંબઈના એન્ટોપ હિલમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, 2 મહિલાઓના મોત