Maharashtra: લોકસભા ચૂંટણીમાં ભાજપની મહિલા નેતાની હારથી નારાજ સમર્થકો, બીડમાં ચાર યુવકોએ કરી આત્મહત્યા

આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળ્યું છે કે હાર અને જીત તો જીવનમાં ચાલ્યાકરે , એને ક્યારેય મન પર ન લેવી જોઇએ. આપણે માત્ર ખંતપૂર્વક કોશિશ કરતા રહેવી જોઇએ અને ક્યારેક તો જીત મળશે જ, પણ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં હાર અને પરાજયે લોકોના મનમગજ પર એટલો બધો કબજો જમાવ્યો છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા પંકજા … Continue reading Maharashtra: લોકસભા ચૂંટણીમાં ભાજપની મહિલા નેતાની હારથી નારાજ સમર્થકો, બીડમાં ચાર યુવકોએ કરી આત્મહત્યા