પંચવટી એક્સપ્રેસના ડબ્બા છુટા પડ્યા: કોઈને ઈજા નહીં

મુંબઈ: નાશિક અને મુંબઈ વચ્ચે દોડતી પંચવટી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા શનિવારે સવારે કસારા નજીક છૂટા પડી ગયા હતા. જોકે, કોઈ પણ ઉતારુને ઈજા નહોતી થઈ એમ સંબંધિત રેલવે અધિકારીએ જણાવ્યું હતું. ટ્રેનના ડબ્બા જોડી દેવામાં આવ્યા બાદ 40 મિનિટ પછી ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં મનમાડ સ્ટેશનેથી ઉપડેલી પંચવટી એક્સપ્રેસ મુંબઈ જઈ … Continue reading પંચવટી એક્સપ્રેસના ડબ્બા છુટા પડ્યા: કોઈને ઈજા નહીં