Agni 5 મિસાઇલ ટેસ્ટિંગથી પાડોશી દેશમાં ફફડાટ, ‘ના’ પાકના વધ્યા ધબકારા

નવી દિલ્હી: સુરક્ષા ક્ષેત્રે ભારતની વધતી જતી તાકાતથી પાડોશી દેશ પાકિસ્તાન થર થર કંપી રહ્યું છે. ભારતે હાલ જ અગ્નિ 5 (Agni-V MIRV) મિસાઇલનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. જેને લઈને પાકિસ્તાનના (Pakistan) દિલમાં દહેશત પેસી ગઈ છે. આ વખતે ભારતે અગ્નિ-5 મિસાઈલમાં MIRV ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. એટલે કે મિસાઈલના નાક પર માત્ર એક હથિયાર … Continue reading Agni 5 મિસાઇલ ટેસ્ટિંગથી પાડોશી દેશમાં ફફડાટ, ‘ના’ પાકના વધ્યા ધબકારા