ખાવા માટે ઑર્ડર કર્યો આઇસક્રીમ, પેકીંગ ખોલતા જ હોંશ ઉડી ગયા….

મુંબઈ: હાલમાં એટલી બધી ફૂડ ડિલિવરી એપ આવી ગઈ છે કે ભાગદોડમાં જીવતા લોકોનું કામ ઘણું સરળ થઈ ગયું છે. તેઓ તેમને જોઈતો મનપસંદ ખાવાનું ઓર્ડર કરે છે અને થોડીવારમાં તેમને તેની ડિલિવરી મળી જાય છે, પરંતુ સુત્રોથી મળેલ માહિતી મુજબ મલાડની એક વ્યક્તિ માટે આવો ઓર્ડર કરવાનું આંચકાજનક સાબિત થયું હતું.મુંબઈના મલાડના રહેવાસી 27 … Continue reading ખાવા માટે ઑર્ડર કર્યો આઇસક્રીમ, પેકીંગ ખોલતા જ હોંશ ઉડી ગયા….