શિવાજી મહારાજના નામે રાજકારણ રમી રહ્યો છે વિપક્ષ: બાવનકુળે
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા જનતાના મનમાં શું છે તે જાણવા માટે વિપક્ષો-મહાવિકાસ આઘાડી દ્વારા સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી એ ઘટનાનો આધાર લઇ રહી હોવાનું ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. જનતાનો મૂડ પારખવા માટે વિપક્ષો શિવાજી મહારાજના નામે રાજકારણ રમી રહ્યું હોવાનો આક્ષેપ બાવનકુળેએ મૂક્યો હતો. મહાવિકાસ … Continue reading શિવાજી મહારાજના નામે રાજકારણ રમી રહ્યો છે વિપક્ષ: બાવનકુળે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed