મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ વિરોધી ગઠબંધન દ્વારા મુખ્યમંત્રીની ચા પાર્ટીનો બહિષ્કાર

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહા વિકાસ અઘાડી એટલે કે વિપક્ષી ગઠબંધને બુધવારે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી પરંપરાગત ‘ટી પાર્ટી’નો બહિષ્કાર કર્યો હતો અને સરકાર પર જનતાના પ્રશ્ર્નોને સંબોધવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. આ પણ વાંચો :રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ વિસ્તરણ?કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર અને શિવસેના (યુબીટી)ના … Continue reading મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ વિરોધી ગઠબંધન દ્વારા મુખ્યમંત્રીની ચા પાર્ટીનો બહિષ્કાર