ઓપરેશન લોટસઃ અશોક ચવ્હાણના રાજીનામા બાદ રાઉત અને ઉદ્ધવે આપ્યું નિવેદન

મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે એક પછી એક ઝટકો કૉંગ્રેસના માત્ર રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં, પણ મહારાષ્ટ્રમાં પણ લાગી રહ્યા છે. દિગ્ગજ નેતા મિલિંદ દેવરા અને બાબા સિદ્દિકીએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો ત્યારબાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણે કૉંગ્રેસને અલવિદા કહીને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.અશોક ચવ્હાણ હવે ભાજપમાં સામેલ થઇ ગયા … Continue reading ઓપરેશન લોટસઃ અશોક ચવ્હાણના રાજીનામા બાદ રાઉત અને ઉદ્ધવે આપ્યું નિવેદન