લાડકી બહેન યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ, પણ હવે આ વાત જાણી લેજો!

મુંબઈ: રાજ્ય સરકારે જાહેર કરેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના (Mukhyamantri Ladki Bahin Yojana)ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના હેઠળ દર મહિને મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા જમા કરાવવામાં આવશે. અત્યાર સુધીમાં જુલાઈ અને ઓગસ્ટ માટે કુલ 3000 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. પહેલો હપ્તો ૧૯ ઓગસ્ટે જમા થયો હતો. આ યોજનાનો … Continue reading લાડકી બહેન યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ, પણ હવે આ વાત જાણી લેજો!