બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યા: ચાર બંગલાદેશી પોલીસના સકંજામાં

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતમાં ગેરકાયદે પ્રવેશ્યા બાદ બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવનારા ચાર બંગલાદેશીને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ઘણાં વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા, જે માટે તેમની વિરુદ્ધ ગુના દાખલ છે. બીજી તરફ પાંચ ફરાર બંગલાદેશીમાંથી એક જણ પાસપોર્ટને આધારે નોકરી માટે સાઉદી અરેબિયા ગયો … Continue reading બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યા: ચાર બંગલાદેશી પોલીસના સકંજામાં