લાડકી બહેન યોજના અંગે હવે સુપ્રિયા સુળેએ શું કહ્યું જાણો?

મુંબઈઃ શરદચંદ્ર પવાર જૂથની એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારના પુત્રી તેમ જ સાંસદ સુપ્રિયા સુળેએ મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ બજેટ દરમિયાન જાહેર કરેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની ટીકા કરતી હતી. આર્થિક રીતે નબળા વર્ગ આ યોજના બાકી કંઇ નહીં, પરંતુ ફક્ત એક જુમલો છે.ઉલ્લેખનીય છે કે સરકારે બહાર પાડેલી મુખ્ય પ્રધાન … Continue reading લાડકી બહેન યોજના અંગે હવે સુપ્રિયા સુળેએ શું કહ્યું જાણો?