હવે આરટીઈ હેઠળ એડમિશન મળવામાં થશે મુશ્કેલી
મુંબઈ: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ મુંબઈની ખાનગી સ્કૂલોમાં એડમિશન મળવાનું હવે મુશ્કેલ બની શકે છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ ડિરેક્ટોરેટ બુધવારે આરટીઈ હેઠળ સ્કૂલોમાં એડમિશન માટે સર્ક્યુલર બહાર પાડ્યું છે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે આરટીઈ હેઠળ 25 ટકા રિઝર્વ સીટ પર બાળકોને તેમના નિવાસસ્થાનથી એક કિમીની અંદર અનુદાનિત, સરકારી અને સ્થાનિક સંસ્થાની … Continue reading હવે આરટીઈ હેઠળ એડમિશન મળવામાં થશે મુશ્કેલી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed