સત્તા માટે પક્ષ તોડવો યોગ્ય નહીં: શરદ પવારે દિલીપ વળસે પાટિલ પર પ્રહારો કર્યા
પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે પ્રધાન દિલીપ વળસે પાટીલ સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર સત્તાની લાલસામાં એનસીપીને તોડવાનો આરોપ મૂક્યો હતો અને આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું.પવાર પાર્ટીના કાર્યકરો અને દેવદત્ત નિકમના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા, જેને એનસીપી (એસપી) દ્વારા આંબેગાંવમાં વર્તમાન વિધાનસભ્ય વળસે-પાટીલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમણે પુણે … Continue reading સત્તા માટે પક્ષ તોડવો યોગ્ય નહીં: શરદ પવારે દિલીપ વળસે પાટિલ પર પ્રહારો કર્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed