એક-બે નહીં 70 મોબાઈલ પાર્સલમાંથી સેરવ્યા ડિલિવરી બૉયે

ઑનલાઈન ઑર્ડર આપતી વખતે સંભાળજો: કરામતી ડિલિવરી બૉયની ધરપકડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગ્રાહકોએ ઑનલાઈન ઑર્ડર કરેલા મોબાઈલ ફોન્સથી માંડી અન્ય વસ્તુઓ પાર્સલમાંથી સેરવી લઈ ખાલી બૉક્સ કંપનીમાં પાછાં જમા કરનારા ડિલિવરી બૉયની પોલીસે ધરપકડ કરી હતી. પાર્સલમાંથી ગુમ મોબાઈલ ફોનને પોલીસે ટ્રેસ કરતાં આરોપીની ચાલાકી પકડાઈ ગઈ હતી. આ રીતે આરોપીએ 70 જેટલા મોબાઈલ સેરવી … Continue reading એક-બે નહીં 70 મોબાઈલ પાર્સલમાંથી સેરવ્યા ડિલિવરી બૉયે