મધ્ય રેલવેના પ્રવાસીઓને રાહતનો અણસાર નહીં, જાણો કારણ?
મુંબઈઃ મધ્ય રેલવેના વ્યસ્ત સ્ટેસન સીએસએમટીમાં ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા પછી ટ્રેનસેવા હજુ નિયમિત થઈ નથી. માટુંગા રેલવે સ્ટેશન પર રેલ ફ્રેકચરને કારણે આજે લોકલ ટ્રેનસેવાને ગ્રહણ લાગ્યું હતું. નોન-પીક અવર્સમાં સીએસએમટી-કુર્લા સેક્શનમાં ટ્રેનસેવાને અસર થઈ હતી, પરિણામે પ્રવાસીઓને લોકલ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. માટુંગા રેલવે સ્ટેશને બપોરના 1.05 વાગ્યાના સુમારે રેલ ફ્રેકચર … Continue reading મધ્ય રેલવેના પ્રવાસીઓને રાહતનો અણસાર નહીં, જાણો કારણ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed