MVAમાં જોડાવાની ગડકરીને ઠાકરેની ખુલ્લી ઓફર, જાણો તેમનો જવાબ

મુંબઇઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ફરી એકવાર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ભાજપ સાથે છેડો ફાડવા કહ્યું હતું અને જણાવ્યું હતું કે જો ગડકરીને લાગે છે કે બીજેપીમાં તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે તો તેમણે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)માં જોડાઇ જવું જોઈએ. એમએમવી લોકસભામાં તેમની જીત સુનિશ્ચિત કરશે. વિપક્ષના MVAમાં શિવસેના, શરદ પવારના … Continue reading MVAમાં જોડાવાની ગડકરીને ઠાકરેની ખુલ્લી ઓફર, જાણો તેમનો જવાબ