નીતિન ગડકરી બનશે વડા પ્રધાન!

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માથે સંકટના વાદળ તોળાઈ રહ્યા હોવાના અહેવાલો નાગપુરથી આવી રહ્યા છે અને દેશના આગામી વડા પ્રધાન તરીકે નીતિન ગડકરીની પસંદગી થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મૂળ નાગપુરના અને કટ્ટર મોદી વિરોધી સંજય જોશીની તાજપોશી થવાનાં એંધાણ મળી રહ્યા છે.ભાજપના અંતરંગ સૂત્રો … Continue reading નીતિન ગડકરી બનશે વડા પ્રધાન!