National Green Tribunalએ સિડકો અને વન વિભાગને ‘આ’ કારણે ફટકારી નોટિસ
નવી મુંબઈ: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (National Green Tribunal-NGT)એ નવી મુંબઈના નેરુળ સ્થિત ડીપીએસ ફ્લેમિંગો તળાવ પાસે ફ્લેમિંગોના મૃત્યુ અંગે જાતે દખલ લીધા પછી સિડકો (CIDCO), રાજ્યના વન વિભાગ અને વેટલેન્ડ સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે. આ નોટિસ પર્યાવરણીય નિયમોના પાલન સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવે છે.ખાસ કરીને વેટલેન્ડ (સંરક્ષણ અને વ્યવસ્થાપન) નિયમો, 2017 ની જોગવાઈઓનું પાલન, … Continue reading National Green Tribunalએ સિડકો અને વન વિભાગને ‘આ’ કારણે ફટકારી નોટિસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed