મુંબઈમાં તોફાને સર્જી તબાહીઃ ઘાટકોપરમાં હોર્ડિંગ પડતા જાનહાનિના સમાચાર

મુંબઈઃ મુંબઈમાં આ સિઝનનો પહેલો વરસાદ મોટી આફતનું નિર્માણ થયું. ચક્રવાતને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જ્યારે તેને કારણે ટ્રેન-હવાઈ સેવા પર અસર પડી હતી. વરસાદ-તોફાનને કારણે મુંબઈગરાને ગરમીમાંથી રાહત તો મળી હતી, પરંતુ અચાનક આવેલા ચક્રવાતને કારણે ઘાટકોપરમાં મોટી જાનહાનિનું નિર્માણ થયું હતું. ઘાટકોપરમાં ચક્રવાત-વાવાઝોડાને કારણે 100 ફૂટનું હોર્ડિંગ ઉખડીને પેટ્રોલ પંપ પર … Continue reading મુંબઈમાં તોફાને સર્જી તબાહીઃ ઘાટકોપરમાં હોર્ડિંગ પડતા જાનહાનિના સમાચાર