OMG: મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ ‘આ’ તારીખથી અમલી, હાલાકી વધશે કે ઘટશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેની માફક મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ અમલી બનશે, પરંતુ મધ્ય રેલવેના વ્યસ્ત કોરિડોરને કારણે લોકલ ટ્રેનોનું શેડયૂલ દર બીજા દિવસે ખોટકાય છે. લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન, ગૂડસ ટ્રેનોના ટાઈમટેબલને કારણે સૌથી મોટી મુશ્કેલ સબર્બનની લોકલ ટ્રેનોમાં મુશ્કેલી પડી રહી છે. નવી લાઈન નાખવાની સાથે ટેક્નિકલ ફેઈલ્યોર અને … Continue reading OMG: મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ ‘આ’ તારીખથી અમલી, હાલાકી વધશે કે ઘટશે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed