NEET paper leak case: સાકીનાકાનું NEET કાઉન્સેલિંગ સેન્ટર થઇ ગયું ગાયબ, માલિક ફરાર

NEET પેપર લીક કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. દરમિયાન, મુંબઈના સાકીનાકામાં NEET કાઉન્સેલિંગ સેન્ટર ચલાવતો વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ગઈ કાલે સ્ટાફને રજા આપી દીધી હતી અને આજે જ્યારે સ્ટાફ ઓફિસ પહોંચ્યો તો સેન્ટરનો માલિક ફરાર … Continue reading NEET paper leak case: સાકીનાકાનું NEET કાઉન્સેલિંગ સેન્ટર થઇ ગયું ગાયબ, માલિક ફરાર