એનસીપીએ 37 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીએ આજે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે 37 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
1) મનીષ દુબે (વોર્ડ નં. 3),
2) સિરિલ પીટર ડી’સોઝા (વોર્ડ નં. 48)
3) અહેમદ ખાન (વોર્ડ નં. 62),
4) બબન રામચંદ્ર મદને (76)
5) સુભાષ જનાર્દન પાતાડે (86)
6) સચિન તાંબે (93)
7) આયેશા શમ્સ ખાન (96)
8) સજ્જુ મલિક (109)
9) શોભા રત્નાકર જાધવ (113)
10) હરિશ્ર્ચંદ્ર બાબાલિંગ જંગમ (125)
11) અક્ષય મોહન પવાર (135)
12) જ્યોતિ દેવીદાસ સદાવર્તે (140)
13) રચના રવિન્દ્ર ગવસ (143)
14) ભાગ્યશ્રી રાજેશ કેદારે (146)
15) સોમુ ચંદુ પવાર (148)
16) અબ્દુલ રશીદ (કેપ્ટન) મલિક (165)
17) ચંદન ધોનીરામ પાટેકર (169)
18) દિશા અમિત મોરે (171)
19) સાબિયા અસલમ મર્ચન્ટ (224)
20) વિલાસ દગડુ ઘુલે (40)
21) અજય વિચારે (57)
22) હાદિયા ફૈઝલ કુરેશી (64)
23) મમતા ધર્મેન્દ્ર ઠાકુર (77)
24) યુસુફ અબુબકર મેમણ (92)
25) અમિત અંકુશ પાટીલ (95)
26) ધનંજય પિસાળ (111)
27) પ્રતિક્ષા રાજુ ઘુગે (126)
28) નગરત્ન બેંકર (139)
29) ચાંદની શ્રીવાસ્તવ (142)
30) દિલીપ હરિશ્ર્ચંદ્ર પાટીલ (144)
31) અંકિતા સંદીપ દ્રવે (147)
32) લક્ષ્મણ ગાયકવાડ (152)
33) ડો. સઈદા ખાન (168)
34) બુશરા પરવીન મલિક (170)
35) વાસંતી મુરુગેશ દેવેન્દ્ર (175)
36) કિરણ રવિન્દ્ર શિંદે (222)
37) ફરીન ખાન (197) નો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી યાદી જાહેર કરશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ આજે ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ, વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના નેતૃત્વમાં પહેલી યાદી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો…મુંબઈ થયું બેનરમુક્ત ૧૦ દિવસમાં ૭,૬૦૦થી વધુ પોસ્ટરો અને બેનરો હટાવ્યાં…



