નવાબ મલિકના જમાઈ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ

મુંબઇઃ ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના જમાઈ, સમીર ખાનનો ભયંકર અકસ્માત થયો છે. અકસ્માતમાં સમીર ખાન ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ખાનને માથામાં ઈજા થઈ છે. અકસ્માત સમયે નવાબ મલિકની પુત્રી અને ખાનની પત્ની નિલોફર પણ કારમાં હતી. તેના હાથ પર પણ ઈજા થઈ હોવાના અહેવાલ છે.એમ માનવામાં આવી રહ્યું છે કે … Continue reading નવાબ મલિકના જમાઈ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ