નવાબ મલિકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, વચગાળાના જામીન છ મહિના લંબાયા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકના મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન છ મહિના માટે લંબાવ્યા છે. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) માટે હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોઈ વાંધો નહી ઉઠાવતા મેડિકલ ગ્રાઉન્ડ પર મલિકને મંજૂર … Continue reading નવાબ મલિકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, વચગાળાના જામીન છ મહિના લંબાયા