Navratri હશે ભીની-ભીની:

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લું આખું અઠવાડિયું મુંબઈગરાને હેરાન કરી નાખનારો વરસાદ નવરાત્રિમાં પણ પીછો છોડવાનો નથી. આવતા અઠવાડિયાથી શરૂ થનારી નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડવાનો છે. હવામાન ખાતાના કહેવા મુજબ આવતા અઠવાડિયામાં ફરી વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાનો છે. જોકે આ વરસાદની સાથે જ ચોમાસું વિદાય લઈ જશે. આ દરમિયાન હવામાન ખાતાના આંકડા મુજબ આ … Continue reading Navratri હશે ભીની-ભીની: