નવરત્ન બજેટમાં યુવા ભારતનું પ્રતિબિંબ: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર માળખામાં મોટા ફેરફારો કરીને સામાન્ય માણસને રાહત આપીને કરોડો દેશવાસીઓના વિશ્ર્વાસને સાર્થક ઠેરવ્યો છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ બજેટ નવ પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરતું નવરત્ન બજેટ છે, જેમ કે ખેડૂતો, મહિલાઓ, યુવાનો, કૌશલ્ય વિકાસ, રોજગાર, માળખાગત વિકાસ, શહેરી વિકાસ, યુવાનોના કલ્યાણ માટે નોંધપાત્ર … Continue reading નવરત્ન બજેટમાં યુવા ભારતનું પ્રતિબિંબ: એકનાથ શિંદે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed