શૅર ટ્રેડિંગ ફ્રોડમાં નવી મુંબઈના રહેવાસીએ,એક કરોડ રૂપિયા ગુમાવ્યા: 15 સામે ગુનો

થાણે: શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે સાયબર ઠગ ટોળકીએ નવી મુંબઈના રહેવાસી પાસેથી 1.07 કરોડ રૂપિયા કથિત રીતે પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.નવી મુંબઈ સાયબર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું કે આ પ્રકરણે રવિવારે 15 જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં એક ઍપ અને વેબસાઈટના માલિકોનો પણ સમાવેશ થાય છે.ઠગ ટોળકીએ … Continue reading શૅર ટ્રેડિંગ ફ્રોડમાં નવી મુંબઈના રહેવાસીએ,એક કરોડ રૂપિયા ગુમાવ્યા: 15 સામે ગુનો