દિવાળી પછી યોજાશે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે હિલચાલ શરૂ

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર અને હરિયાણા બાદ હવે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજતા પહેલા ચૂંટણી પંચની ટીમ પહેલા ઝારખંડ જઇ પરિસ્થિતિનો તાગ મેળવશે અને પછી મહારાષ્ટ્ર જશે. મુખ્ય ચૂંટણી કમિશનર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજતા પહેલા પરિસ્થિતિની સમીક્ષા કરશે અને નક્કી કરશે કે આ બંને રાજ્યોમાં … Continue reading દિવાળી પછી યોજાશે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે હિલચાલ શરૂ