દાદરમાં ઉદ્ધવ, પુણેમાં શરદ પવાર અને પુણે સ્ટેશને કૉંગ્રેસના દેખાવો

બંધ પર હાઇ કોર્ટના પ્રતિબંધ બાદ વિરોધ પ્રદર્શન યોજી સંતોષ માન્યો મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં મહાવિકાસ આઘાડી દ્વારા જાહેર કરવામાં આવેલા બંધ ઉપર હાઇ કોર્ટે પ્રતિબંધ મૂકતો ચુકાદો આપતા વિરોધ પક્ષો કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદ પવાર જૂથ) તેમ જ શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ) દ્વારા શનિવારે રાજ્યમાં સાર્વત્રિક વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજવામાં આવ્યા … Continue reading દાદરમાં ઉદ્ધવ, પુણેમાં શરદ પવાર અને પુણે સ્ટેશને કૉંગ્રેસના દેખાવો