Assembly Elections: શરદ પવારની નવી માગણીના કારણે MVAમાં ખેંચાખેંચી?

મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ હોય કે પછી વિપક્ષ હોય બંનેમાં ત્રણ-ત્રણ મુખ્ય પક્ષો છે અને લોકસભાની ચૂંટણીની જેમ જ વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) પૂર્વે રાજ્યમાં મહાગઠબંધન (MVA)ના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ખેંચાખેંચી શરુ થઈ ગઈ છે. પહેલા મહાયુતિમાં અજિત પવાર જૂથ દ્વારા અમુક બેઠકો પરથી ચૂંટણી લડવામાં આવશે તેવો દાવો કરવામાં આવતા વિવાદ ઊભો … Continue reading Assembly Elections: શરદ પવારની નવી માગણીના કારણે MVAમાં ખેંચાખેંચી?