મહાવિકાસ અઘાડીમાં 260 બેઠકો પર સર્વસંમતિ અને 28 સીટો પર મતભેદ!

મુંબઇઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, મહાવિકાસ અઘાડી (MVA)માં બેઠકોની ફાળવણી અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠકોની ફાળવણી માટે ગઈકાલે સવારે 11 વાગ્યાથી માવિયાની મેરેથોન બેઠકો છતાં 28 જેટલી બેઠકો માટે જંગ જામ્યો છે. એમ જાણવા મળ્યું છએ કે કોંગ્રેસ પાર્ટીએ હાઈકમાન્ડને યાદી મોકલી છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે … Continue reading મહાવિકાસ અઘાડીમાં 260 બેઠકો પર સર્વસંમતિ અને 28 સીટો પર મતભેદ!