MVAની જાહેરાતથી મહાયુતિમાં ફફડાટઃ ઉદ્ધવ-શરદ પવાર અને ચવ્હાણે કહ્યું હમ સાથ સાથ હૈ

મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં એકસાથે લડેલા મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એનસીપી (શરદ પવાર) અને કૉંગ્રેસ હાલમાં જોશમાં છે કારણ કે મહારષ્ટ્રમાં તેમણે 48 બેઠકમાંથી 30 બેઠક પોતાને નામ કરી છે અને બાકીની ઘણી બેઠક ઘણા ઓછા મતથી હારી છે. તેમની માટે અનુકૂળ વાત એ છે કે વિધાનસભાની ચૂંટણી ત્રણ કે ચાર મહિનામાં જ … Continue reading MVAની જાહેરાતથી મહાયુતિમાં ફફડાટઃ ઉદ્ધવ-શરદ પવાર અને ચવ્હાણે કહ્યું હમ સાથ સાથ હૈ