થાણેમાં ફ્લેટમાંથી વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

થાણે: થાણેમાં હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી શુક્રવારે સવારે 65 વર્ષની વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. કાસારવડવલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મનીષ પોટેએ જણાવ્યું હતું કે થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલી વિસ્તારમાં હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ પડોશીઓએ કરી હતી, જેને પગલે પોલીસને તેની જાણ કરાઇ હતી. આપણ વાંચો: … Continue reading થાણેમાં ફ્લેટમાંથી વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો