ધુળેમાં ઘરમાંથી દંપતી, બે સંતાનના કોહવાયેલા મૃતદેહ મળ્યા

મુંબઈ: ધુળેમાં ઘરમાંથી ગુરુવારે દંપતી અને તેમના બંને સંતાનના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો.અહીંના પ્રમોદનગર વિસ્તારમાંની સમર્થ કોલોનીમાં ગુરુવારે સવારે 11 આ ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના બંગલોમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાની ફરિયાદ પડોશીઓએ કર્યા બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી.ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસ ટીમે બંગલોમાં તપાસ કરતાં અંદરથી … Continue reading ધુળેમાં ઘરમાંથી દંપતી, બે સંતાનના કોહવાયેલા મૃતદેહ મળ્યા