નાશિકના રો હાઉસમાંથી દંપતી અને10 વર્ષની બાળકીના મૃતદેહ મળ્યા…

નાશિક: નાશિક શહરેના એક રો હાઉસમાંથી દંપતી અને તેમની 10 વર્ષની પુત્રીના મૃતદેહ મળી આવ્યા હોઈ પુત્રીની હત્યા બાદ દંપતીએ આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ સરાફ નગર સ્થિત ગગનદીપ રો હાઉસમાં રહેતા વિજય માણિકરાવ સહાને (41), તેની પત્ની જ્ઞાનેશ્ર્વરી સહાને (32) અને પુત્રી અનન્યા સહાનેના મૃતદેહ મંગળવારની સાંજે મળી આવ્યા … Continue reading નાશિકના રો હાઉસમાંથી દંપતી અને10 વર્ષની બાળકીના મૃતદેહ મળ્યા…