‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈને ટોપ ટેનમાં લાવવા આસિસ્ટન્ટ કમિશનરોને રસ્તા પર ઉતરવાનું પાલિકા કમિશનરનું ફરમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈનો નંબર ટોપ ટેનમાં લાવવા માટે મુંબઈના તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને દરરોજ સવારના સાતથી અગિયાર વાગે ‘ઓનફિલ્ડ’ ઉતરવાનું ફરમાન પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે કર્યું છે. દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં હવે પછી મુંબઈ ટોપ ટેનમાં આવે તે માટે વોર્ડમાં સફાઈ માટે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરવાનો આદેશ પણ કમિશનરે અધિકારીઓને આપ્યો છે. મુખ્ય … Continue reading ‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈને ટોપ ટેનમાં લાવવા આસિસ્ટન્ટ કમિશનરોને રસ્તા પર ઉતરવાનું પાલિકા કમિશનરનું ફરમાન