મુંબઈગરાઓ જોઈલો…આવી લાગે છે તમારી Vande Metro, થોડા દિવસોમાં દોડતી થશે

મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસ દેશમાં ખૂબ જ લોકપ્રિય બની છે. 100 થી વધુ વંદે ભારત એક્સપ્રેસ હવે મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ શહેરોમાંથી દોડી રહી છે. વંદે ભારત એક્સપ્રેસની જેમ વંદે ભારત મેટ્રો ટ્રેન પણ શરૂ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. વંદે મેટ્રો લોકલ ટ્રેનોની લાઈનમાં દોડશે. વંદે મેટ્રોની પહેલી ઝલક એક વીડિયોમાં જોવા મળી છ. … Continue reading મુંબઈગરાઓ જોઈલો…આવી લાગે છે તમારી Vande Metro, થોડા દિવસોમાં દોડતી થશે