લોકલ ટ્રેન સેવા કથળતા મુંબઇગરાને મદદે આવી મેટ્રો
મુંબઈ પશ્ચિમ રેલવેમાં ટેકનિકલ ખામીને કારણે સોમવારે સવારથી લોકલ ટ્રેનોની સેવાઓ ખોરવાઈ ગઈ છે. બોરીવલી રેલ્વે સ્ટેશન પર કેબલ તૂટવાને કારણે પશ્ચિમ રેલ્વેનો વાહનવ્યવહાર આશરે અડધો કલાક મોડો ચાલી રહ્યો છે. બોરીવલીથી ચર્ચગેટ તરફ એક્સપ્રેસ લાઇન પર દોડતી ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે કચેરીએ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા … Continue reading લોકલ ટ્રેન સેવા કથળતા મુંબઇગરાને મદદે આવી મેટ્રો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed