ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદની ટ્રેનો રદ, અનેક ટ્રેન રિશેડયૂલ

મુંબઈઃ ગુજરાતમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચેની ટ્રેનસેવા પર અસર પડી હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોજિંદા જીવન, વાહનવ્યવહાર અને ખાસ કરીને પશ્ચિમ રેલવેને ભારે અસર થઈ છે. આજે પણ મુશળધાર વરસાદને પગલે રાજ્યના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે રેલવે સત્તાવાળાઓને ઘણી ટ્રેનોને રદ કરવા અને ડાઈવર્ટ … Continue reading ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદની ટ્રેનો રદ, અનેક ટ્રેન રિશેડયૂલ