ષડયંત્ર, શંકાની કડીઓ અને તપાસની મૂંઝવણ… સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારાઓના ચહેરા 14 કલાકમાં બદલાઈ ગયા

નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે પાંચ ગોળીઓ ચલાવવાનું સાચું કારણ સામે આવ્યું છે અને આ સાથે આ ગોળીબાર કરનાર બે હુમલાખોરોની હકીકત પણ જાણવા મળી છે. બંને હુમલાખોરો બિહારના હોવા છતાં તેમાંથી એક હરિયાણા સાથે પણ કનેક્શન ધરાવે છે.સલમાન ખાનના ઘર પર હુમલો કરતા પહેલા બંનેએ ચુપચાપ આ વિસ્તારની રેકી કરીને … Continue reading ષડયંત્ર, શંકાની કડીઓ અને તપાસની મૂંઝવણ… સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારાઓના ચહેરા 14 કલાકમાં બદલાઈ ગયા