આગામી 2-3 કલાકમાં ભારે વરસાદની શક્યતા; IMD એલર્ટ વચ્ચે NDRF તૈનાત

મુંબઇઃ ચોમાસાના વરસાદે મુંબઈમાં જીવનને ગંભીર અસર કરી છે, અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 2-3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને સોમવારે શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 23 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.રવિવારે સવારથી જ મુંબઇમાં ભારે વરસાદ … Continue reading આગામી 2-3 કલાકમાં ભારે વરસાદની શક્યતા; IMD એલર્ટ વચ્ચે NDRF તૈનાત