Mumbai: મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું, લોકલ ટ્રેન અને વાહનવ્યવહારને માઠી અસર, આજે પણ આગાહી

મુંબઈ: ચોમાસાના વિદાયનો સમય થઇ ગયો છે, એવામાં મેઘરાજાએ ફરી મુંબઈને ધમરોળ્યું છે. ગઈ કાલે સમગ્ર મુંબઈમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતાં. જેના કારણે સતત દોડતા મુંબઈની ગતિ પર બ્રેક લાગી ગઈ હતી. લોકો કામ પતાવીને ઘરે પરત … Continue reading Mumbai: મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું, લોકલ ટ્રેન અને વાહનવ્યવહારને માઠી અસર, આજે પણ આગાહી